Skip to content

RPF Recruitment 2024: રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે બમ્પર ભરતી, જાણો ઓનલાઇન અરજી પ્રક્રિયા

rpf-recruitment-2024

RPF Recruitment 2024: સરકારી નોકરી શોધી રહેલા તમામ યુવાનો માટે હવે એક સુવર્ણ તક છે. તમને જણાવી દઈએ કે રેલ્વેએ તાજેતરમાં SI અને કોન્સ્ટેબલની લગભગ 4,660 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. રેલવે બોર્ડ તેમજ રેલવે સલામતિ વિશેષ સ્થળ તેમજ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ખાલી જગ્યા પર ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે બધા જ ઉમેદવારો અરજી પ્રક્રિયા પરીપૂર્ણ કરી શકે છે અને સરકારી નોકરી માલવાવની તક ઝડપી શકે છે અરજીની છેલ્લી તારીખ 14 મે 2024 છે આ તારીખ પહેલા બધા જ ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ દ્વારા ઘરે બેઠા અરજી પ્રક્રિયા સંપૂર્ણ કરવાની રહેશે તમે નીચે આપેલી અન્ય વિગતો માટે તમે ઘરે બેઠા નોકરી મેળવી શકો છો. આ ભરતી સાથે તમને બધી મહત્વપૂર્ણ માહિતી જોડાયેલ છે જે ધ્યાનથી વાંચો

 સબ ઇન્સ્પેક્ટર (SI), સુરક્ષા દળ (RPF), અને કોન્સ્ટેબલના પદો માટે ભરતી

રેલ્વેએ તાજેતરમાં સુરક્ષા દળ, સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. તમામ ઉમેદવારો 14 મે પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આ ખાલી જગ્યા પર નોકરી મેળવી શકે છે. વધુમાં, 15 એપ્રિલ, 2024 ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બધા ઉમેદવારો કે જેમણે પોસ્ટ્સ માટે અરજી કરવાની હોય તેઓ નીચેની અનુક્રમે પ્રક્રિયાને અનુસરીને સત્તાવાર વેબસાઇટ પર આધારિત અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે, અમે તમને પગાર, શૈક્ષણિક યોગ્યતા અને વય સીમા સહિતની માહિતી આપી છે.

RPF Recruitment 2024: રેલ્વે ભરતી માટે પગારધોરણની જાણકારી

  • કોઈપણ ઉમેદવાર જે હાલમાં જાહેર કરાયેલી ભરતી માટે અરજી સરભર કરવા અને પૂરેપરી કરવા માંગે છે તે નીચે આપેલ જાણકારી વાંચાવી જરૂરી છે.
  • આ ઉપરાંત જ્યાં સુધી પગાર ધોરણની વાત છે ત્યાં સુધી કુલ 4,660 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેમાંથી 4208 કોન્સ્ટેબલની જગ્યાઓ માટે છે.
  • જ્યારે એસઆઈની પોસ્ટ માટે 452 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે, પગાર ધોરણની વાત કહીએ તો, સબ ઈન્સ્પેક્ટર માટે 35,400 આપવામાં આવશે.
  • તથા કોન્સ્ટેબલની જગ્યા માટે પગાર ધોરણ 21,700 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે

Clerk Gujarat Govt Job 2024: ICMR નોકરી માટે શ્રેષ્ઠ તક પગાર 19 થી 81 હજાર, આ રીતે કરો અરજી

રેલવે ભરતી માટે શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર રૂપરેખા

RPF Recruitment 2024: આ ભરતી માટે વય મર્યાદા અને શૈક્ષણિક યોગ્યતાની વિષે જણાવીએ તો, ધોરણ 10 પાસ કરેલ સમગ્ર ઉમેદવારો આ ભરતી માટે અરજી પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. રેલવે કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની શૈક્ષણિક પાત્રતા 10 પાસ કરેલ હોવી જોઈએ. આ સિવાય સબ ઈન્સ્પેક્ટર માટે કોઈપણ બ્રાન્ચમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી માટે સહેલાઇથી અરજી કરવા માટે સક્ષમ ગણવામાં આવશે. વધુ બાબતો માટે નીચેની જાણકારી આપવામાં આવી છે.

આ ભરતી માટે વય મર્યાદા વિશે જાણીએ તો, કોન્સ્ટેબલ માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી નાના નહિ અને 28 વર્ષથી મોટા ના હોવા જોઈએ, સબ ઈન્સ્પેક્ટર માટે 20 વર્ષથી નાના નહિ અને 28 વર્ષથી મોટા ના હોવા જોઈએ બોર્ડ દ્વારા આ રીતે વય નક્કી કરાવામાં આવી છે, અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈપણ સીમામાં રાહત આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા અને ફી અંગે ની અગત્યની માહિતી જાણો

  • કોઈપણ ઉમેદવાર જે આ ભરતીમાં અરજી કરવા માંગે છે તે સૂચના દ્વારા અધિકૃત વેબસાઇટ Indianrailways.gov.in પર જઈને અરજી પ્રક્રિયા સપૂર્ણ કરી શકે છે.
  • RPF Recruitment 2024: આ અધિકૃત વેબસાઇટ પર તમે સહેલાઇથી ભરતીની બધી જ બાબતો જાણી શકશો જ્યારે જનરલ OBC EWS માટેની અરજી ફી 500 રાખવામાં આવી છે.
  • આ સિવાય બધા જ મહિલા ઉમેદવારોની કેટેગરી માટે 250 રૂપિયા રેલવે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, આ સિવાય અન્ય કેટેગરીની વિશે જાણીએ તો અરજી ફોર્મ બદલવા માટે 250 રૂપિયા આપવા પડશે.
  • તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અને અન્ય નેટબેંકિંગ દ્વારા એપ્લિકેશન ફી ચુકવણી કરી શકો છો વધુ બાબતો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત કરો.

તમે ઉપરોક્ત પગલા-દર-પગલાની સમગ્ર અરજી પ્રક્રિયાને અનુસરીને આ ભરતી માટે ઓનલાઇન ઘરે બેઠા અરજી કરી શકો છો