Dantiwada Agricultural University Recruitment: B.Sc અને M.Sc ડિગ્રી ધરાવતા કોઈપણ ઉમેદવાર માટે સરકારી નોકરીની મેળવવાની શ્રેષ્ઠ તક છે. અમે તમને બધાને જણાએ કે દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) દ્વારા ખાલી જાગ્યો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં સૂચના અનુસાર વિવિધ જગ્યાઓ પર માર્ગદર્શિકા મુજબ ભરતી કરવામાં માટે સૂચના આપવામાં આવી છે. જે ઉમેદવારો નોકરી મેળવવા માંગતા હોય તે લોકો માટે સીધું જ ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે. જેની તારીખ 10 મે 2024 ના રોજ સીધુ જ એટલે વોક ઈન ઇન્ટરવ્યુ આપીને નોકરી તક ઝડપી શકો છો આજના લેખમાં તમને આ ખાલી જગ્યા વિશે બધી જ અગત્યપૂર્ણ જાણકારી આપી છે.
આ લેખનમાં તમને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ભરતી Dantiwada Agricultural University Recruitment અંગે અન્ય અગત્યપૂર્ણ જાણકારી આપી છે, જેમ કે ભરતી માટે પગાર ધોરણ શું છે, વય મર્યાદા શું છે, અરજી પ્રક્રિયા અને શૈક્ષણિક યોગ્યતા શું છે, આ ઉપરાંત તમને દસ્તાવેજ અને જગ્યા સંબંધિત તમામ મુદ્દાઓ અંગે માહિતી આપેલ છે તેને ધ્યાનથી વાંચો.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જગ્યા માટે શૈક્ષણિક યોગ્યતા: Dantiwada Agricultural University Recruitment
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ભરતી માટે અરજી માટે રુચિ ધરાવતા કોઈપણ અરજદારની શૈક્ષણિક લાયકાત માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી અંગે જ્ઞાન હોવું જોઈએ
- તેમજ ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે B.Sc અને બાયોકેમિસ્ટ્રીની ડિગ્રી ધરાવતા બધા જ અરજદારો આ ભરતી પ્રક્રિયામાં અરજી કરીને ઉત્તમ નોકરી મેળવી શકે છે.
- આ તદુપરાંત M.Sc ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રથમ તક આપવામાં આવશે. આ M.Sc ડિગ્રી ધરાવતા તમામ અરજદારો માટે નોકરીની શ્રેષ્ઠ તક છે
- અહીં તમને નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યુની તારીખ અને અન્ય અગત્યપૂર્ણ જાણકારી આપીશું જે તમે વાંચી શકો છો. બધા લેખોમાં તમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ને લગતી સહેલાઇથી મુદ્દાવાર મેળવી જોઈ શકો છો
How to Apply Dantiwada Agricultural University Recruitment: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે કેવી રીતે અરજી કરવી
આ ભરતી માટે રૂચી ધરાવતા તમામ ઉમેદવારોએ સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK) SD કૃષિ યુનિવર્સિટી સરદારકૃષ્ણનગર, દાંતીવાડ જિ. બનાસકાંઠા, ગુજરાત. 10-5-2024 ના રોજ બનાસકાંઠા, ગુજરાત ખાતે સવારે 10:00 વાગ્યે વોકઇન ઇન્ટરવ્યુ હોવાથી આપેલ સમય દરમિયાન હાજર રહેવું પડશે.
તદુપરાંત, બધા જ અરજદારોને જણાવીએ કે હજુ સુધી પગાર ધોરણ અંગે કોઈ જાણકારી સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ નીચે ભરતીની સત્તાવાર માહિતીની લિંક આપવામાં આવેલ છે જેમાં તમે PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરી શકો છો જેમાં ભરતી અંગેની બધી જ જાણકારી સહેલાઇથી મળી જશે. તે તમારા માટે પ્રાપ્ય છે અને તમે તેને ડાઉનલોડ કરી વાંચી પણ શકો છો. પગાર ધોરણ શૈક્ષણિક પાત્રતા અને અનુભવ અને જગ્યાને લગતી ડિગ્રીના આધારે સારો પગાર ધોરણ પણ આપવામાં આવશે
દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી ભરતીમાં અરજી માટેના અગત્યના દસ્તાવેજો
કોઈપણ ઉમેદવાર જે આ ભરતીમાં ઈચ્છા દાખવતા હોય અને અરજી કરવા માંગે છે, તો અમને જણાવો કે તમારી પાસે બધા જ જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. તમારી પાસે શૈક્ષણિક પાત્રતાના તમામ દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. તેમજ પ્રમાણપત્ર, શૈક્ષણિક યોગ્યતાના પ્રમાણપત્ર અથવા માર્કશીટ અને અન્ય તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જોઈએ અને આ તમામ દસ્તાવેજો અરજી દરમિયાન રજૂ કરવા આવશ્યક છે અથવા આ બધા દસ્તાવેજો બાયોડેટા સાથે જરૂરી હોવા જોઈએ જેથી તમે ઇન્ટરવ્યુ દરમિયાન કોઈપણ જરૂરી દસ્તાવેજ ભૂલી ન જાઓ. ત્યાર બાદ જે પણ ઉમેદવાર આ નોકરી માટે યોગ્ય હશે તેને ફોન દ્વારા જાણ કરવામાં આવશે
