Skip to content

IIT JAM Registration 2024: 300 થી વધુ સીટો પર ભરતી જાણો વિગતો, આ રીતે કરો રજીસ્ટ્રેશન

iit-jam-registration-2024

IIT JAM Registration 2024: વિદ્યાર્થીઓએ નોંધણી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે કારણ કે અંતિમ તારીખ પછી કોઈ સુધારા કરી શકાશે નહીં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસે IIT JAM રજિસ્ટ્રેશન 2024 માટે અંતિમ તારીખ લબાવવામાં આવી છે. જે ઉમેદવારોઓ અંતિમ દિવસ સુધી પોતાનું નોંધણી નથી કરાવી શક્યા તે લોકો હવે 29 એપ્રિલ 2024 સુધી પોતાની નોંધણી કરાવી શકે છે.

રુચિ દાખવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ jam.iitm.ac.in ની મુલાકાત લેવી જોઈએ. આ પરીક્ષા IIT દ્વારા રજુ કરવામાં આવતા માસ્ટર્સ અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે લેવામાં આવી રહી છે.

ઉમેદવારોએ રજીસ્ટ્રેશનમાં ભાગ લેવા માટે 750 રૂપિયાની અરજી ફી પેટે આપવાના રહેશે. આ ઉપરાંત ઉમેદવારોએ નોંધણી ફોર્મ કાળજીપૂર્વક ભરવું પડશે કારણ કે અંતિમ તારીખ બાદ કોઈપણ સુધારો માન્ય રાખવામાં આવશે નહીં. ઉમેદવારોએ એ પણ સાવચેતી રાખવી પડશે કે તેઓએ બે વાર રજીસ્ટ્રેશન થવું જોઈએ નહીં કારણ કે આમ થવાથી તમારી બંને અરજીઓ અમાન્ય ગણવામાં આવશે.

IIT JAM Registration 2024: ખાલી બેઠકો પર નિમણૂકની માહિતી

માસ્ટર્સ માટે IIT જોઈન્ટ એડમિશન ટેસ્ટ દ્વારા વર્ષ 2024-2025 માટે 21 IIT માં 89 માસ્ટર્સ પ્રોગ્રામમાં 300 થી વધુ સીટો ભરવામાં આવશે. અરજદારોએ નીચે આપેલા પગલાંને અનુસરીને નોંધણી ફોર્મ ભરી શકે છે.

Urban Department Recruitment 2024: 12 પાસ ભરતી, જુનિયર આસિસ્ટન્ટ જગ્યા માટે આ રીતે કરો અરજી

IIT JAM Registration 2024: રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા

IIT JAM રજીસ્ટ્રેશન 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 29મી એપ્રિલ સુધી અરજી પ્રક્રિયામાન્ય રાખવામાં આવશે છે. ઉમેદવારો આ સ્ટેપ-બાય-સ્ટેપની પદ્ધતિ મારફતેઘરે બેઠા જાતને નોંધણી કરી શકો છો.

પગલું 1: IIT JAM ની અઘીકૃત વેબસાઇટ, jam.iitm.ac.in ની મુલાકાત લો.
પગલું 2: હોમ પેજ પર જોવા મળતી JAM ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ લિંક પર ક્લિક કરો.
પગલું 3: સામે ફોર્મ ખુલાશે તે ફોર્મમાં આવશ્યક જાણકારી સંપૂર્ણ ભરો.
પગલું 4: સંપૂર્ણ વિગતો ભર્યા બાદ, તમામ આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
પગલું 5: દસ્તાવેજો તેમજ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ, એપ્લિકેશન ફી ની ચુકવણી કરો .
સ્ટેપ 6: પેમેન્ટ ફી સબમિટ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
પગલું 7: હવે તમે IIT JAM 2024 અરજી ફોર્મની ખાતરીપૂર્વક તપાશ કરી લો.
પગલું 8: ભવિષ્યના અનુસંધાન અંગે તે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી ને પ્રિન્ટ આઉટ કાઢી લો .