Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ હોસ્પિટલ તથા કોલેજમાં એન્જીનીયર, ક્લાર્ક, ઓફિસર તથા અન્ય જગ્યાઓ પર સીધી ભરતી પ્રકિયા જાહેર થઈ ચુકી છે. આ પદોની સંપૂર્ણ વિગતો જેમ કે જરૂરી તારીખો, જગ્યાઓના નામ, જરૂરી શૈક્ષણિક લાયકાત, જગ્યાઓ અનુસાર ભથ્થા ધોરણ, ખાલી પદોની સંખ્યા, લાયકાત મુજબ અરજી કેવી રીતે કરવી વગેરે આ લખાવટમાં વિગત મળશે.
Karuna Setu Trust Gujarat Recruitment 2024
| ટ્રસ્ટ | કરુણા સેતુ ટ્રસ્ટ |
| જગ્યાઓ | વિવિધ |
| ભરતી પ્રકિયા | ઓફલાઇન |
| ભરતી ની તારીખ | ખુબજ નજીક |
| સત્તાવાર વેબસાઈટ | https://www.karunasetutrust.org/ |
જગ્યાઓ નું નામ:
કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે
| સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયર | ગૃહમાતા |
| કોમ્પ્યુટર એન્જીનીયર | રેકટર |
| એકાઉન્ટ મેનેજર | ઓફિસ ક્લાર્ક |
| એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવ | લાઇબ્રરીયન |
| ઇન્ટરનલ ઓડિટર | પર્સનલ આસિસ્ટન્ટ |
ખાલી પદો:
કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ગૃહમાતાની માટે 03 પદો , સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયર માટે 02 જગ્યા, કોમ્પ્યુટર એન્જીનીયર માટે 02 જગ્યા, એકાઉન્ટ મેનેજર માટે 02 જગ્યા, રેકટર માટે 03 પદો, ઓફિસ ક્લાર્ક માટે 04 પદો, એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવ માટે 04 જગ્યા, લાઇબ્રરીયન માટે 02 પદો, ઇન્ટરનલ ઓડિટરની 01 તથા પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા પર ભરતી તેમજ અરજી મંગાવવામાં આવી રહી છે.
ટ્રસ્ટ વિશે જાણકારી
કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના સ્વ. ડો. વસંત પરીખજી દ્વારા કરવામાં આવી. આ સંસ્થા મારફતે નર્સિંગ કોલેજ, છાત્રાલય, મેડિકલ કોલેજ, હોસ્પિટલ, ગૌશાળા, આઈ.ટી.આઈ તથા આંગણવાડી શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ જગ્યાઓની ભરતી કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજો
આ જગ્યાઓની ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે પ્રમાણેના દસ્તાવેજ રજૂઆત કરવાના રહેશે.
- રીઝયુમ/સી.વી
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
ઇન્ટરવ્યૂનું સ્થાન તથા તારીખ
આ ભરતીમાં ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ – ડો. વસંત પરીખ, આયુર્વેદિક મેડિકલ કોલેજ/રત્નપ્રભા નર્સિંગ કોલેજ, મીઠીમાં કેમ્પસ, શેખપુર (વડ) રોડ, વડનગર – 384355 છે તથા ઇન્ટરવ્યૂની માટે મહત્વની તારીખ 13 તેમજ 14 એપ્રિલ 2024 શનિવાર અને રવિવાર સવારે 10:00 થી 01:00 કલાક છે.
જો તમને આ ભરતી સંકળાયેલ કોઈ સવાલ કે ગૂંચવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9727604021 અથવા 9537266053 પર માહિતી મેળવી શકો છો.
આવશ્યક તારીખો:
આ જગ્યાઓ માટે ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવામાં આવનાર નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સમક્ષ પોતાના ખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
અરજી પ્રક્રિયા કરવા માટે મહત્વની લિંક
| સત્તાવાર વેબસાઈટ માટે | કરુણા સેતુ ટ્રસ્ટ |
| જાહેરાત માટે | નોટિફિકેશન |
| હોમ પેજ પર જવા માટે | અહીં જાણો |
